પંચમહાલ જિલ્લા SOG પોલીસ ની ટીમ પેટ્રોલીંગમાં નીકળી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, રાજગઢ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી મહેશ રતનભાઇ રાઠવા નાઓ હાલમાં હાલોલ ટોલનાકા પાસે છે જે મરેલ બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ રેડ કરી બાતમી મુજબના આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી