છોટાઉદેપુર જિલ્લામાં ધુમ્મ્સ છવાયું છે. ધુમ્મ્સ છવાતા વિઝયુબીલિટી ઘટતા વાહન ચાલકોને લાઈટ ચાલુ રાખવી પડી રહી છે. વરસાદી વાતાવરણ વચ્ચે ધુમ્મસ છવાતા સર્જાયા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા છે. દૂર નજર કરતા લાગી રહ્યું છે, કે વરસાદ વરસી રહ્યો હોય પણ વરસાદ નહીં ઘૂમમ્સ છવાયું છે.