Download Now Banner

This browser does not support the video element.

વડોદરા પૂર્વ: સ્પામાં રાતે મસાજ કરાવવા જીદે ચડેલા બે પીધેલા મિત્રોએ ધાંધલ મચાવી,સંચાલિકા સાથે માથાકૂટ કરી

Vadodara East, Vadodara | Oct 7, 2025
વડોદરા સમા વિસ્તારમાં આવેલા એક સ્પામાં મસાજ કરવા માટે આવેલા બે પીધેલા મિત્રોએ ભારે ઉત્પાત મચાવતા તેમને પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us