સુમુલ બોર્ડ બેઠક નો ઓડિયો વાયરલ મામલો,પૂર્વ MLA અને કાંતિ ગામીત અને પૂર્વ MLA સુનિલ ગામીત બને લોકો ને ક્રાઇમ બ્રાન્ચ નું તેડું,અગાવ સુમુલ ના બે ડિરેકટરો ની પૂછ પરછ હાથ ધરવામાં આવી હતી,ઓડિયો વાયરલ થવાના મામલો હજુ અન્ય ડિરેક્ટરો ની પૂછપરછ થાય તેવી શક્યતા