Download Now Banner

This browser does not support the video element.

મહેસાણા જિલ્લાના મંદિરોમાં ચંદ્રગ્રહણ ની અસર, ઊંઝા ઉમિયાધામમાં ભાદરવી પૂનમની ભવ્ય ઉજવણી

Mahesana City, Mahesana | Sep 7, 2025
મહેસાણા જિલ્લામાં આજરોજ ચંદ્રગ્રહણ હોવાને કારણે જિલ્લામાં આવેલા તમામ ધાર્મિક સ્થળો મંદિરોમાં સાંજે 5:00 વાગ્યા બાદ મંદિર બંધ રહેશે ઊંઝા ઉમિયાધામમાં ભાદરવી પૂનમની ભવ્ય ઉજવણી જોવા મળી હતી સાથે સાથે ચંદ્રગ્રહણને કારણે દર્શન કરવા ના સમયમાં ફેરફાર સાંજે 5:00 વાગ્યા બાદ મંદિર બંધ કરવામાં આવ્યો હતો ઊંઝામાં આવેલા કડવા પાટીદાર કુળદેવી માતાજી મંદિરમાં પૂનમની ઉજવણીધામ ધૂમથી થઈ રહી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us