This browser does not support the video element.
દસ્ક્રોઈ: અમદાવાદમાં ટ્રાફિક પોલીસનો સપાટો, 1 મહિનામાં 5400 વાહનચાલકના લાયસન્સ રદ કરવા RTOને કર્યો રિપોર્ટ
Daskroi, Ahmedabad | Sep 4, 2025
અમદાવાદમાં ટ્રાફિક પોલીસનો સપાટો, 1 મહિનામાં 5400 વાહનચાલકના લાયસન્સ રદ કરવા RTOને કર્યો રિપોર્ટ અમદાવાદમાં ટ્રાફિકના નિયમનું પાલન નહીં કરનાર વાહન ચાલકો ચેતી જજો. જો હવે ટ્રાફિક નિયમનનુ પાલન નહીં કરો તો ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે. અમદાવાદમાં ટ્રાફિક પોલીસે અકસ્માત કરનાર વિરુદ્ધ કડક વલણ દાખવ્યું છે. એક મહિનામાં 5400 વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા માટે રિપોર્ટ ...