આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર વિધાનસભાના પ્રભારી વિનુભાઈ રાઠવા, આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયાના સાજીદ ભાઈ ખોટા અને સુખરામભાઇ રાઠવા એ ગાંધીનગર ખાતે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા અને વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા સાથે મુલાકાત કરી હતી. તેઓએ મુલાકાત લઈને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા પણ કરી હતી.