મોરબી મહાનગરપાલિકાએ સિલ કરેલા મિડવે એમ્પાયર બિલ્ડીંગને સિલ હટાવીને ખોલી દેવામાં આવ્યું છે. મહાપાલિકા દ્વારા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય છે. બીજી તરફ બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો છે.