જેતપુર શહેરના દરેડી ધાર વિસ્તારમાં અંદાજે 1:30 આજુબાજુ તંત્ર દ્વારા છે તે બુલડોઝર 7 જેટલી દુકાનો પર ફેરવવામાં આવ્યું હતું જે તમામ દુકાનો છે તે ગેરકાયદેસર થતી અંતે નગરપાલિકા જાગૃત અવસ્થામાં આવ્યું છે અને કામગીરી છે તે કરી રહ્યું છે ત્યારે ફરીવાર શહેર ભરમાં પણ ડિમોલિશન ની કામગીરી જરૂરી બની છે