વડાલી નગરપાલિકા વિસ્તાર ના વોર્ડ નંબર 3 માં પાણી છોડવા નો વાલ સૂત્રો ના જણાવ્યા પ્રમાણે કોન્ટ્રાક્ટર કથિત બિલ અથવા તો વર્ક ઓડર બાકી હોવાને લઇ ને આ વાલ ખોલી લઈ ગયો હોવાનું લોકો મુખે ચર્ચા.જે હોય તે પણ હવે આગામી સમય માં વોર્ડ નંબર ત્રણ ના રહીશો ને પાણી ની સમસ્યા ઉભી થશે.જોકે કયા કારણ સર વાલ ખોલી કોટ્રાક્ટર લઈ ગયો તે સ્પષ્ટ કારણ જાણી શકાયું નથી.આ માહિતી આજે 12 વાગે મેળવી હતી.