ચીખલી પોલીસે બલવાડા ગામ ઉંટ ખાડી ફળિયા બીલીમોરા તરફ જતા રોડ ઉપર પોલીસે બે કારમાંથી ભારતીય બનાવટની વિદેશી ને દારૂની વિસ્કીય વડકાઓ તથા ટીમ બીયર મળી કુલ નંગ ₹4,128 જેની કિંમત 10,12,320 તથા બે કાર મળી કુલ રૂપિયા 25,12,320 નો મુદ્દા માલ પોલીસે જપ્ત કર્યો છે અને ચાર જેટલા લોકોને વોન્ટેડ જાહેર કર્યા અને વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે