This browser does not support the video element.
દેત્રોજ રામપુરા: ધારાસભ્ય દર્શના વાઘેલાનો ઘેરાવો કરી સ્થાનિકો દ્વારા વિરોધ
Detroj Rampura, Ahmedabad | Jul 11, 2025
આજે શુક્રવારે બપોરે 12 વાગ્યાની આસપાસ જહાંગીર પુરમાં ચોપડા વિતરણમાં પહોંચેલા MLA દર્શના વાઘેલાનો ઘેરાવો કરી સ્થાનિકો દ્વારા વિરોધ કરાયો હતો.પાણીની લાઇનમાં ભંગાણને લઇ સ્થાનિકોએ કર્યો ઘેરાવો.રજૂઆત છતા નિવારણ ન આવતા કરાયો વિરોધ