આજ રોજ તા.૩૧/૦૮/૨૦૨૫ ના રોજ શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ ધરમપુર ખાતે બાળકોમાં *હદય રોગ* માટે ના કેમ્પ માં રેફરલ સર્વિસ કરવામાં આવી.ડૉ. દિવ્યેશ ગાયકવાડ – SH-RBSK ટીમ - ૬૦૬, તાલુકા-વઘઇ દ્વારા - ૨ બાળકો ને ઑપરેશન માટે જણાવેલ છે. તેમજ અન્ય ૨ બાળકો ને દવા અપાવવામાં આવેલ છે