નસવાડી ના રાનેડા ગામે લો લેવલ કોઝવે ઉપર નવીન સ્લેબ ડ્રેઈન ન બનતા ભર ચોમાસે હાલાકી ભોગવતાં ગ્રામજનો રોષ વ્યક્ત કર્યો હતો.પાંચ મહિના વીતે કામગીરી શરૂ ન કરાતા ગ્રામજનો હેરાન છે.લો લેવલ કોઝવે ઉપર પાણી હોવાથી બે દિવસ સુધી ગ્રામજનો ઘરો મા રહ્યા હતા. અન્ય કોઈ રસ્તો ન હોય જાય ક્યાં ? પાણી ઉતરતા અવર જવર કરી રહ્યા છે. વધુમાં દિનેશ રાઠવા અને નારણ રાઠવા એ શું કહ્યું? જુઓ