This browser does not support the video element.
ગઢડા: સર્વોપરી ગૌશાળા ખાતે ગણેશ ચતુર્થીના પાવન પ્રસંગે સહસ્ત્ર મોદક ગણેશ યાગ કરવામાં આવ્યો
Gadhada, Botad | Aug 27, 2025
ગઢડામાં હરિપર રોડ સ્થિત સર્વોપરી ગૌ શાળામાં વડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય શ્રી પ.પુ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી એવમ ભાવિ આચાર્ય પ.પુ.૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના આજ્ઞાત્મક આશિર્વાદ સાથે આજરોજ ગણેશ ચતુર્થીના પાવન પ્રસંગે શ્રી ગણેશજીનું દિવ્ય સ્થાપન કરી અને સહસ્ત્ર મોદક ગણેશયાગ કરાયો હતો