Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પૂર્વ: રંગીલા પાર્ક સોસાયટીમાં ખરાબ રસ્તાથી 8000 લોકો પરેશાન, સ્થાનિકો રસ્તા રોકો આંદોલન બાદ વિઘ્નહર્તાના શરણે પહોંચ્યા

Rajkot East, Rajkot | Aug 31, 2025
રાજકોટના કાલાવડ રોડ ઉપર કણકોટ પાસે રંગોલી પાર્ક સોસાયટી મેઇન રોડ અતિ બિસ્માર હાલતમાં હોવાથી છેલ્લા ઘણા સમયથી વિસ્તારવાસીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે આ દરમિયાન શનિવારે વિસ્તારવાસીઓ સાથેની બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે હજુ એક વર્ષ રસ્તો બંધ થશે તેવો જવાબ આપતા તમામ રોષે ભરાયા હતા અને આજે રવિવારે રસ્તો રોકી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ રોડ ઉપર અંદાજે 8,000 થી વધુ લોકો રહે છે.
Read More News
T & CPrivacy PolicyContact Us