Download Now Banner

This browser does not support the video element.

ઓલપાડ: કીમ નદીના જળ સ્તરમાં વધારો ને લઈને કઠોદરા સહિતના ગામોની મુલાકાત ઓલપાડ તાલુકા મામલતદાર એ લીધી

Olpad, Surat | Sep 5, 2025
ઓલપાડના કઠોદરા ગામ નજીક કીમ નદી બે કાંઠે ,ઓલપાડ મામલતદાર એચ. ડી. ચોપડા એ કીમ નદીના કિનારે આવેલા ગામોની મુલાકાત લીધી ,ઉપરવાસમાં ભારે વરસાદ ના પગલે કીમ નદી ની સપાટી 11 મિટરે પોહચી ,હાલ વરસાદે વિરામ લેતા પાણીની સપાટી સ્થિર થયાં તંત્ર એ હાશકારો લીધો ,ઓલપાડ મામલતદાર એચ. ડી. ચોપડાએ સાત થી વધુ ગામોની લીધી મુલાકાત.
Read More News
T & CPrivacy PolicyContact Us