Download Now Banner

This browser does not support the video element.

બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં કેન્સર નિદાનના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું .

Botad City, Botad | Sep 7, 2025
આ કેમ્પમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના કેન્સરના દર્દીઓએ લાભ લીધો હતો આ કેન્સર કેમ્પમાં અમદાવાદથી આવેલી ટીમ દ્વારા નિદાન અને દવા આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ આ કેન્સર નિદાન કેમ્પમાં ડોક્ટર ગાબુ સાહેબ તેમજ આગમન હોસ્પિટલના વહીવટ કરતા દેવરાજભાઈ દ્વારા મહેનત કરી આ કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ નિદાન કેમ્પમાં સોનાવાલા હોસ્પિટલના સ્ટાફ આર એમ ઓ હાજર રહ્યા હતા અને કેન્સરના દર્દીઓનું નિદાન તેમજ દવાઓ પણ આપવામાં આવી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us