સ્તુતિ ગણેશ મંડળ મોટા બજાર પોલીસ ગેટ પાછળ મામા ચેવડાવવાની ગલીમાં માનવ મંદિર કલ્યાણ ટ્રસ્ટ ના મૂંગા બહેરા ડિસેબલ બાળકો ગણેશજીના દર્શન કરવા પધાર્યા છે. અને આપણા DYSP S K Ray બાળકો સાથે મનોરંજન અને કોઈ દેખાડો નથી અને બાળકો ના સાથે ખુબ સરસ લાગણી પ્રેમ દિલ જીતી લીધું