નવસારીના કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગાય માતાની રાજ્ય અને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે તે બાબતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે નવસારી જિલ્લાના કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી આવેદનપત્ર ગૌરક્ષકો અને વિવિધ હિન્દુ સંગઠનો આપી હતી .