Download Now Banner

This browser does not support the video element.

મોડાસા: આરટીઓ કચેરી ખાતેથી અંબાજી જતા પદયાત્રીઓને જરૂરી માર્ગદર્શન આરટીઓ ઇન્સ્પેક્ટર આપી જાણકારી

Modasa, Aravallis | Sep 2, 2025
અંબાજી જતા પદયાત્રીઓને તેમની સુરક્ષા ને લઈને અરવલ્લી જિલ્લા આરટીઓ વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આરટીઓ વિભાગ દ્વારા પદયાત્રીઓને રિફલેક્ટર લગાવવામાં સાથે જ ટ્રાફિક ના નિયમોનું પાલન કેવી રીતે કરવું તે અંગે જાણકારી આપવામાં આવી રહી છે
Read More News
T & CPrivacy PolicyContact Us