Download Now Banner

This browser does not support the video element.

દસ્ક્રોઈ: અમદાવાદમાં ફરી વખત અસામાજિક તત્વો બેફામ જુહાપુરા સોનલ ચાર રસ્તા ઉપર જાહેરમાં ચાકુ વડે હુમલો

Daskroi, Ahmedabad | Aug 31, 2025
અમદાવાદમાં ફરી વખત અસામાજિક તત્વો બેફામ જુહાપુરા સોનલ ચાર રસ્તા ઉપર જાહેરમાં ચાકુ વડે હુમલો કરી.. જાહેરમાં મારામારીની દ્રશ્યો સામે આવ્યા લુખ્ખાઓને પોલીસનો ડર જ રહ્યો નથી વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ વીડિયો આજ રોજ રવિવારના 8 વાગે સામે આવ્યો..
Read More News
T & CPrivacy PolicyContact Us