વાપી કોર્ટ કમ્પાઉન્ડમાં એક કેદીએ પોલીસ જાપ્તામાંથી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. નવસારી સબ જેલમાં કેદ સલાઉદ્દીન અનવરઉદ્દીન ચિસ્તી (કેદી નંબર 2118)ને જામીન અરજીની સુનાવણી માટે વાપી કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. જે હાથકડી ખોલી ફરાર થવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં પોલીસે તરત જ પકડી પાડવામાં આવ્યો હતો.