રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મજયંતી ની ઉજવણીના ભાગરૂપે નેશનલ સ્પોર્ટ્સ ડે - ૨૦૨૫ ની ઉજવણી દાહોદ શહેરમાં નવો આકાર પામી રહેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવી હતી.