Download Now Banner

This browser does not support the video element.

નવસારી: રેલવે સ્ટેશન સર્કલ સાહિલ એપાર્ટમેન્ટ સામે લાઈટો થાંભલો ઉતારી રીપેરીંગ કામ શરૂ કરાયું

Navsari, Navsari | Sep 2, 2025
નવસારી રેલવે સ્ટેશન વિસ્તારમાં સાહિલ એપાર્ટમેન્ટ સામે લાઈટો થાંભલો ઉતારી રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું છે. આ રીપેરીંગ કામ માટે જેસીબી વડે અહીંથી આ થાંભલો કાઢવામાં આવ્યો હતો અને જે રીપેરીંગ કામ આ બાદ શરૂ કરવામાં આવ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us