પવિત્ર શ્રાવણ માસ મહોત્સવ અંતર્ગત ગોકુલ આઠમ-શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે શ્રીકૃષ્ણ જન્મોત્સવનું ભવ્ય આયોજનની ચાલતી પૂર્વ તૈયારીઓ સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ મહિનાની દાદાને અનેક વિધ દાદાને શણગાર-અન્નકૂટ કરી ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે