પ્રાંતિજ તાલુકામાં આવેલ સાબરમતી નંદી બે કાંઠે થઈ પ્રાંતિજ તાલુકામાંથી પ્રસાર થતી સાબરમતી નદીમાં ઉપરવાસ માં પડી રહેલ ભારે વરસાદ ને લઇને સાબરમતી નદીમાં ઉપર થી પાણી છોડવામાં આવતાં એક દિવસ પહેલાં માત્ર સામાન્ય પાણી હોય અને સાબરમતી નદી માં નવા નીર આવતાં બે કાંઠે વહેતી જોવાં મળી હતી તો નદી કાંઠે આવેલ ગામો મોરવાડ , નવાપુરા , સાંપડ , ગળતેશ્વર , પોયડા ,ઓરાણ , સીતવાડા સહિતના ગામોને તંત્ર દ્વારા એલેટ કરવામાં આવ્યાં હતાં અને નદી કાંઠે પોતાનાં પશુધન લઈને ના