Download Now Banner

This browser does not support the video element.

લાલપુર: લાલપુર પંથકમાં૩ની તિવ્રતાના ભુકંપના આંચકાથી ફફડાટ ફેલાયો

Lalpur, Jamnagar | Aug 27, 2025
જામનગર સહિત હાલારમાં ફરીથી ભુકંપના આંચકાઓ શરૂ થયા છે.ત્યારે ગઈકાલે બપોરે ૧:૫૯ વાગ્યે લાલપુર પંથકમાં ૩ની તિવ્રતાવાળો ભુકંપનો આંચકો આવતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને કેટલાક લોકો ઘરની બહાર પણ નિકળી ગયા હતાં
Read More News
T & CPrivacy PolicyContact Us