Download Now Banner

This browser does not support the video element.

ઝાલોદ: ઝાલોદ તાલુકાના કાળી મહુડી ખાતે મારામારી થતાં 2 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધાયો

Jhalod, Dahod | Sep 11, 2025
આજે તારીખ 11/09/2025 ગુરુવારના રોજ મળતી માહિતી મુજબ જમીન બાબતે માથાકૂટ થઈ. જેને લઇને 2 ઈસમોએ 1 વ્યક્તિને માર મારતા ગંભીર ઇજાઓ પહોંચી. તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પોલીસે બને ઇસમો વિરુદ્ધ સાંજે 7.15 કલાકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
Read More News
T & CPrivacy PolicyContact Us