હેડકવાર્ટર પાસે વૃક્ષ તૂટી પડતા રિક્ષાનો બૂકડો, કારને નુકસાન રાજકોટમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઝરમરથી લઇને ભારે વરસાદ વરસી રહ્યો છે અને પવન પણ આવતો હોય શહેરમાં કેટલાક વિસ્તારોમાં વર્ષો જુના વૃક્ષોને ભારે અસર થઇ છે ત્યારે પોલીસ હેડકવાટર નજીક પણ વર્ષો જુના ઘણા વૃક્ષો આવેલા છે. આજે સવારે વરસાદ પડતા રેસકોર્ષ પોલીસ હેડ કવાટરથી રૂડા બિલ્ડીંગ તરફ જતા રોડ પર એક મહાકાય વૃક્ષ ધરાશાય થયું હતું. જેમાં ઝાડ પડતા ત્યાંથી પસાર થતી સ્વીફટ કાર અને રિક્ષા પર આ ઝાડ