This browser does not support the video element.
થાનગઢ: થાનગઢ ખાતે સભ્યના પુત્રને ૧૨ શખ્સો ભેગા મળી માર માર્યો.
Thangadh, Surendranagar | Aug 29, 2025
થાનગઢ વોર્ડ નંબર ૩ના સભ્યન પુત્ર વિનોદભાઇ રામજીભાઈ ચાવડાને રોડ બનાવવા બાબતે ઉદય દેવજીભાઈ સોલંકી, કેતન ઉર્ફે ભણો, અજયભાઈ, સ્વિફ્ટ કારનો ચાલક, બાબુભાઈ શિવાભાઈ સોલંકી, દેવજીભાઈ ધનાભાઇ સોલંકી, યોગેશ બાબુભાઈ સોલંકી, રૂપલબેન દેવજીભાઈ સોલંકી, દેવજીભાઈની દીકરી, દેવજીભાઈના બે બહેનો, લાલજીભાઈ ધનજીભાઈ સોલંકી, તથા દેવજીભાઈની ભણી સહિતનાઓ દ્વારા હુમલો કરી ઈજા પહોચાડી ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગુન્હો નોંધાયો છે