બુધવારના 5:30 કલાકે સખી વન સ્ટોપ સેન્ટરએ પ્રેસનોટ દ્વારા આપેલી વિગત મુજબ પારડીની પરણીતા પાસે ત્રણ વર્ષના પુત્રનો કબજો લઈ સાસરીયા એ કાઢી મુકતા શકી વન સ્ટોપ સેન્ટર ખાતે ચાર દિવસ માટે તેને આશરો આપવામાં આવ્યો હતો. અને બે ત્રણ મીટીંગ કર્યા બાદ તેમના સાસરિયાઓને સમજાવી પરત આ કેસમાં સમાધાન કરવામાં આવ્યું હતું.