પાદરા તાલુકાના પિંડાપા ગામે આજે વિકાસના નવા અધ્યાયની શરૂઆત થઈ છે. ગામમાં વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો, ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, નવા વિકાસ કાર્યો દ્વારા ગામમાં સુવિધાઓ વધુ સુલભ બનશે અને લાંબા સમયથી બાકી રહેલી જરૂરિયાતો હવે પૂર્ણ થશે. 👉 પાદરા વિધાનસભામાં સતત વિકાસના કામો થઈ રહ્યા છ