ચોરવાડ હોલીડે કેમ્પ-ચોપાટીની કરોડોના ખર્ચે કાયાપલટ કરવામાં આવશે અને કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.માળીયા હાટીના તાલુકા ના ચોરવાડ હોલીડે કેમ્પ બીચ(ચોપાટી)નુ 4.81 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે અને કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા,નગરપાલિકા પ્રમુખ બેનાબેન ચુડાસમા, ઉપપ્રમુખ દિલીપભાઈ શાહ તેમજ શહેરીજનો શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ મીઠાણી પણ હાજર રહ્યાં હતાં.અને આ તકે ગુજરાત ટુરીઝમ ના પ્રચા