મૂળી તાલુકાના દુધઈ ગામના અને આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા દ્વારા આવતી કાલે ચોટીલા તાલુકાના મહા સંમેલનનું આયોજન કરાયું હોય જે અંગે રાજુભાઈ કરપડા દ્વારા પ્રેકોન્ફોરેન્સ દ્વારા મોટી સંખ્યામાં ખેડૂતોને સંમેલનમાં હાજરી આપી સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે બાયો ચડાવવા આહવાન કર્યું હતું.