કેશોદના રેલવે ટ્રેક ઉપર ટ્રેન એ મહિલાને અડફેટે લેતા મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે મહિલા શાકભાજી લઈ ઘરે પરત ફરી રહેલ હતી ત્યારે રેલ્વે ટ્રેક ઓળંગતી વખતે ટ્રેન આવી જતા ટ્રેન એ મહિલાને અડફેટે લીધી હતી અને મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું ત્યારે હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી