Download Now Banner

This browser does not support the video element.

અમદાવાદ શહેર: રિવરફ્રન્ટ પરથી Amc ની ટીમ દ્વારા સરિસૃપોનું કરાયુ રેસક્યુ

Ahmadabad City, Ahmedabad | Sep 8, 2025
આજે સોમવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ Amc ની ટીમ દ્વારા રિવરફ્રન્ટ પર પાણીમાં તણાઈને આવેલા સરીસૃપોનું રેસક્યુ કરવામાં આવ્યુ હતુ.અને તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us