Download Now Banner

This browser does not support the video element.

થાનગઢ: થાનગઢ પંથકમાં ગાજવીજ સાથે મેઘરાજાની જોરદાર એન્ટ્રી.

Thangadh, Surendranagar | Sep 4, 2025
રાજ્યમાં તારીખ ૪ થી ૯ સપ્ટેમ્બર સુધી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે આજે ૪ સપ્ટેમ્બરના રોજ બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો જેમાં થાનગઢ અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ થતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us