સ્ટેટ હાઇવે 65 પર રખડતા ઢોરના કારણે વધુ એક અકસ્માત ,મૂળદ પાટિયા પાસે બાઈક સવારને રખડતા ઢોરે અડફેટે લીધા ,બાઈક સવાર મૂળદ તરફથી કીમ ઘરે આવી રહ્યા હતા ત્યારે સત્સંગ રેસીડેન્સી નજીક થયો અકસ્માત ,બાઈક સવાર આધેડને રખડતા ઢોરે અડફેટે લેતા આધેડ બાઈક પરથી ઉછળી રોડ પર પટકયા ,વોકિંગ માટે નીકળેલા લોકોએ 108 ને ફોન કરી આધેડને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા ,સ્ટેટ હાઇવે 65 પર રખડતા ઢોરોનો ભારે ત્રાસ