દાહોદ જિલ્લામાં એમજીવીસીએલ ની ટીમ દ્વારા ચેકીંગકરવામાં આવી રહ્યા છે અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયેલ છે ત્યારે ચેકિંગ દરમિયાન અનેક રીતે ચેક કરતા હોય છે ત્યારે દાહોદના બસ સ્ટેન્ડ એસવી પટેલ રોડ સહિત વિસ્તારમાં પણ આજરોજ એમજીવીસીએલના કર્મચારીઓ ચેકિંગ કરતા નજરે પડ્યા હતા અત્યાર સુધી 100 ઉપરાંત 20 મીટર જપ્ત કરી તેનો ટેસ્ટીંગ માટે મોકલાયા છે