Download Now Banner

This browser does not support the video element.

મોરબી: મોરબીના મચ્છુ -3 ડેમમાં ડૂબી જતાં યુવાનનું મૃત્યુ...

Morvi, Morbi | Aug 31, 2025
મોરબી કંડલા બાયપાસ ઉપર આવેલ જૂની આરટીઓ કચેરીના પુલ પાસે મચ્છુ -3 ડેમમાં ડૂબી જતાં નિલેશભાઈ નરસીભાઈ મેવા ઉ.41 રહે.મહેન્દ્રનગર મોરબી વાળાનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us