આજરોજ પાંચ કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના દેલવાડા ગામની સીમમાં અમુક ઇમસો એકઠા થઇ તીન પત્તી નો જુગાર રમી રહ્યા છે તેવી બાતમી બનાસકાંઠા એલ સી બી પોલીસને મળતા એલ સી બી પોલીસ સ્ટાફ ના માણસોએ સ્થળ પર રેડ કરતા દેલવાડા ગામની સીમમાંથી તીન પત્તી નો જુગાર ધામ પર રેડ કરતા જુગાર રમતા (૧) શાંતિભાઈ નટવરભાઈ જોષી રહે શિરવાડા (૨) વિનોદભાઈ કેશાભાઈ જોષી રહે શિરવાડા (૩) પટેલ મોહનભાઈ ચેહરાભાઈ રૈયા તા દિયોદર (૪) હીરાભાઈ રતિલાલભાઈ જોષી રહે ટોટાણા તા કાં