Download Now Banner

This browser does not support the video element.

મોરબી: મોરબીના નગર દરવાજા નજીક પખાલી શેરીમાં ગણપતિ મહોત્સવ નજીક ગંદકીના ગંજના કારણે શ્રદ્ધાળુઓ પરેશાન... #jansamasya

Morvi, Morbi | Aug 30, 2025
મોરબી શહેરના નગરદરવાજા નજીક આવેલ પખાલી શેરીમાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં ગણપતિ દાદાના બિરાજમાન સ્થાનની બાજુમાં જ પાલિકા તંત્રની બેદરકારીને કારણે ગંદકીના ગંજ અને ગટરો ઉભરાતી હોય, જેના ગંદકી વચ્ચેથી પસાર થવાથી શ્રદ્ધાળુઓ મજબૂર બન્યા છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ લાવવામાં આવે તે અનિવાર્ય બન્યું છે....
Read More News
T & CPrivacy PolicyContact Us