Install App
daily43000649
This browser does not support the video element.
નવસારી: નવસારી - વિજલપોર વિસ્તારમાં ઝાડાઉલ્ટીણા કેસ નોંધાતા તંત્ર દોડતું થયુ
Navsari, Navsari | Aug 24, 2025
નવસારીના વિજલપોર વિસ્તારના પૂર્વ વિભાગમાં ઝાડા-ઉલટીના 4 કેસ નોંધાયા છે. આ ઘટનાને પગલે આરોગ્ય વિભાગ તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. વિજલપોર સીએસસીમાં નોંધાયેલા આ કેસો બાદ આરોગ્ય વિભાગે સમગ્ર વિસ્તારમાં સર્વેની કામગીરી શરૂ કરી છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!