મંગળવારના 7 કલાકે યોજાયેલા કાર્યક્રમની વિગત મુજબ વલસાણા તિથલ રોડ પર આવેલા સંસ્કાર કેન્દ્ર હોલ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં ગણેશ ચતુર્થી ને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિવિધ મુદ્દે ગણેશ મંડળોને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સૂચનો આપવામાં આવ્યા હતા.