દરમ્યાન સમારોહના અધ્યક્ષશ્રી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર, મુખ્ય મહેમાન સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર, કલેકટરશ્રી યોગેશ નિરગુડે સહિત મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે દાહોદ જિલ્લા કક્ષાના તેમજ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલ શ્રેષ્ઠ શિક્ષકોનું તેમજ દાહોદ જિલ્લાના વિવિધ શાળાઓના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું અને સન્માન કરવામાં આવ્યું હતું.