મતદાર યાદીમાં ખરાઈ તેમજ ખેડૂતોને પડતી મૂરકેલી અંગે આવેદન આપતી ભાણવડ કોંગ્રેસ ભાણવડ શહેર અને તાલુકા કોંગ્રેસના પ્રમુખની આગેવાનીમાં ભાણવડ તાલુકા કોંગ્રેસ અગ્રણીઓ અને અન્ય આગેવાનોએ ભાણવડ મામલતદાર કચેરીએ રેલી સ્વરૂપે જઈ મતદાર યાદીમાં ખરાઈ કરવા અંગે ખેડૂતોને પડતી મુશ્કેલી અંગે આવેદન પાઠવી રજૂઆત કરી છે.