આજ રોજ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર જૂનાગઢ તાલુકાના ડેરવાણ ગામેથી હકુમતસિંહ રામભાઈ ગોહીલ નામના શખ્સએ જાહેરમાં ગે.કા પોતાના પેન્ટના ખીસ્સામાં છરી રાખી જીલ્લા મેજી સા.ના હથીયારબંધી જાહેરનામા નો ભંગ કરી ગુન્હો કર્યો હોવાથી તેને ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરી છે.