લોકો પાયલોટ ની સમય સૂચકતા ને પગલે ગોધરા નજીક મોટી ટ્રેન દુર્ઘટના ટળી, ભારે વરસાદ ના કારણે રેલ્વે ટ્રેક નું ધોવાણ થયું હોવાનું સામે આવ્યું, રેલ્વે ટ્રેક નું ધોવાણ થયાનું ધ્યાન આવતાં ચાલકે ટ્રેન થોભાવી, ગોધરા થી આણંદ તરફ જતી મેમુ ટ્રેન ટીંબા રેલવે સ્ટેશન નજીક થોભાવી, ટ્રેક ઉપર મેટલ નું પુરાણ કર્યા બાદ મેમુ ટ્રેન ચલાવવામાં આવી, બનાવને પગલે ટ્રેન એક કલાક સુધી મોડી પડી હોવાનું ટ્રેન મા સવાર મુસાફરે જણાવ્યું