પીએમ આવવાના કારણે તંત્રને અચાનક નિકોલ યાદ આવ્યું નિકોલમાં યુદ્ધના ધોરણે કામગીરી રોડ રસ્તા અને ડ્રેનેજ લાઈન ની કામગીરી શરૂ કરાઈ નિકોલ વિસ્તારમાં એ સમસ્યાની ભરમાર જોવા મળતી હોય છે અને સ્થાનિકો અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી ત્યારે પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદના નિકોલમાં આવવાના છે ત્યારે તંત્રને અચાનક નિકોલ યાદ આવી ગયું છે...